• Quick Email Now!

    ishaivfcentre@gmail.com
  • Call Us

    82380 16380 | 82380 15380

IVF એટલે In Vitro Fertilization. આ પ્રક્રિયામાં સ્ત્રીના ડિમ્બ (egg) અને પુરુષના સ્પર્મને લેબોરેટરીમાં ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. પછી બનેલું એમ્બ્રિયો માતાના ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે, જેથી સ્વાભાવિક ગર્ભધારણ ન થતું હોય ત્યારે પણ પ્રેગ્નન્સી શક્ય બને.#ISHAIVF #BirthStory #IVFSuccess #MiracleBaby #DrDhavalDharani #IVFJourney #FertilityHope #Palanpur #Parenthood #IVFIndia #RealStories

Leave a Comment